દેવભૂમિ દ્વારકા જિલ્લાની પળેપળની માહિતી આપતું જિલ્લાનું સૌથી મોટું અને વિશ્વસનીય પ્લેટફોર્મ અમેઝિંગ દ્વારકાના બીજ 8 મે 2021 થી રોપાયા હતાં. આ બીજ આજે એક વટવૃક્ષ રૂપી ઘેઘૂર વડલો બની ગયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના શહેરો સહિત છેવાડા એક એક ગામડાની પળેપળની અને સચોટ માહિતી અમેઝિંગ દ્વારકા આપી રહ્યું છે. નાના ગામડામાંથી આવેલા કોઈ સામાન્ય પરિવારના બાળકને નાની મોટી સિદ્ધિ હોય કે પછી બનતી નાની મોટી ઘટનાઓ, કે પછી ગુજરાત સહિત દેશના દુનિયાના મોટા સમાચારો. પળેપળના સમાચારો સૌથી પહેલા, ઝડપી, સચોટ , વિશ્વસનીય રીતે લોકો સુધી પોહચે છે. આજ અમેઝિંગ દ્વારકાએ એટલો લોકોનો વિશ્વાસ જીત્યો છે કે ગામે ગામથી અબાલ વૃદ્ધ સૌ કોઈ અમેઝિંગ દ્વારકાને દિલથી ચાહે છે.
PPsxwRviijJynTAfIdINrYIkt