IPL-2024નો ઘમાસાણ, હરરાજીમાં ક્યા ખેલાડી કેટલામાં વેંચાયો, તમામ 10 ટીમોના ખેલાડીઓનું ચિત્ર સ્પષ્ટ થયું, એક જ ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી

અમેઝિંગ દ્વારકા: IPL 2024ના ખેલાડીઓની લે-વેચ એટલે કે હરરાજી દુબઇમાં યોજાઇ હતી. દુબઇમાં 332 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી હતી. IPLની કુલ 10 ટીમોએ કુલ 72 ખેલાડીઓની ખરીદી કરી છે. આ વખતના ઓક્શનમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ છવાઇ ગયા હતા. જેમાં ઓસ્ટ્રેલિયાનો ખેલાડી મિચેલ સ્ટાર્ક અત્યારસુધીની સૌથી મોટી 24.75 કરોડ કિંમતે વેંચાયો હતો. તો ઓસ્ટ્રેલિયાનો પેટ કમિંસ રૂપિયા 20.5 કરોડ રૂપિયામાં વેચાયો છે. અન્ય ખેલાડીઓમાં હર્ષલ પટેલને પણ પંજાબ કિંગ્સે 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. IPL 2024ની હરરાજી પૂર્ણ થઇ ચૂકી છે. તમામ 10 ટીમોના ખેલાડીનું ચિત્ર સ્પષ્ટ થઇ ચૂક્યું છે, જેમાં રાજસ્થાન પાસે સૌથી ઓછા 22 ખેલાડી છે, કેકેઆર પાસે 23 અને બાકી તમામ ટીમો પાસે 25-25 ખેલાડીઓ છે. તો આવો આ 10 ટીમોમાં ક્યાં ક્યા ખેલાડીઓ છે અને કઇ ટીમે ક્યાં ખેલાડીને કેટલા રૂપિયામાં આ વર્ષે ખરીદ્યો છે…..

ચેન્નઇ સુપર કિંગ્સ

રિટેન કરેલા ખેલાડીઓમાં એમએસ ધોની (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, મોઇન અલી, ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, શિવન દુબે, દીપક ચહર, મિશેલ સેંટનર, અજિંક્ય રહાણે, શિવમ દુબે, મુકેશ ચૌધરી, મથીશા પથિરાના, મહેશ થીક્ષણા, તુષાર દેશપાંડે, અજય મંડલ, શેખ રશીદ, રાજવર્ધન હંગરગેકર, સિમરજીત સિંહ, નિશાંત સિંધુ, પ્રશાંત સોલંકી.

ચેન્નઇએ નવા ક્યાં ક્યાં ખેલાડી ખરીદ્યા ?

રચિન રવિન્દ્રને 1.80 કરોડ, શાર્દુલ ઠાકુર 4 કરોડ, ડેરિન મિશેલ 14 કરોડ, સમીર રીઝવી 8.40 કરોડ, મુસ્તફિઝુર રહમાન, અવનીશ રાવ અરાવલી 20 લાખ રૂપિયા.

ગુજરાત ટાઇટન્સ

રિટેન કરેલા ખેલાડી – શુભમન ગિલ કેપ્ટન, રાશિદ ખાન, ડેવિડ મિલર, રાહુલ તેવતિયા, મોહમ્મદ શમી, મેથ્યુ વેડ, રિદ્ધિમાન શાહા, કેન વિલિયમસન, અભિનવ મનોહર, વી સાઇ સુદર્શન, દર્શન નાલકંડે, વિજય શંકર, જયંત યાદવ, નૂર અહમદ, આર સાઇ કિશોર, જોશ લિટિલ, મોહિત શર્મા.

ગુજરાત ટાઇટન્સે નવા ખરીદેલા ખેલાડીઓ

અઝમતુલ્લાહ ઉમરજઇ 50 લાખ, ઉમેશ યાદવ 5.80 કરોડ, શાહરૂખ ખાન 7.40 કરોડ, સુશાંત મિશ્રા 2.20 કરોડ. કાર્તિક ત્યાગી 60 લાખ, માનવ સુથાર, સ્પેંસર જોનસન, રોબિન મિંજ 3.60 કરોડ.

મુંબઈ ઈન્ડિયન્સ રિટેન કરેલા ખેલાડીઓ

રોહિત શર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, તિલક વર્મા, જસપ્રિત બુમરાહ, ડેવાલ્ડ બ્રુઈસ, ટિમ ડેવિડ, વિષ્ણુ વિનોદ, અર્જુન તેંડુલકર, શમ્સ મુલાની, નેહલ વાધેરા, કુમાર કાર્તિકેયા, પીયૂષ ચાવલા, આકાશ મધવાલ. રોમારિયો શેફર્ડ, જેસન બેહરેનડોર્ફ.

મુંબઇ ઇન્ડિયન્સે નવા ખરીદેલા ખેલાડીઓ

ગેરાલ્ડ કોએત્ઝી રૂ. 5 કરોડ, દિલશાન મધુશંકા રૂ. 4.60 કરોડ, શ્રેયસ ગોપાલ (રૂ. 20 લાખ), નુવાન તુશારા રૂ. 4.80 કરોડ, નમન ધીર રૂ. 20 લાખ, અંશુલ કંબોજ રૂ. 20 લાખ, મોહમ્મદ નબી રૂ. 1.50 કરોડ, શિવાલિક શર્મા રૂ. 20 લાખ.

લખનવ સુપર જાયન્ટ રિટેન કરેલા ખેલાડી

જાળવી રાખ્યો: કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, દેવદત્ત પડિક્કલ, માર્કસ સ્ટોઈનિસ, દીપક હુડા, કાઇલ મેયર્સ, રવિ બિશ્નોઈ, કૃણાલ પંડ્યા, નવીન-ઉલ-હક, માર્ક વુડ, મોહસીન ખાન, યુદ્ધવીર સિંહ, આયુષ બદોની, પ્રેરક માંકડ , યશ ઠાકુર, મયંક યાદવ.

લખનવે નવા ક્યા ક્યા ખેલાડીઓ ખરીદ્યા ?

શિવમ માવી રૂ 6.40 કરોડ, મણિમરણ સિદ્ધાર્થ રૂ 2.40 કરોડ, એશ્ટન ટર્નર રૂ. 1 કરોડ, ડેવિડ વિલી રૂ. 2 કરોડ, મોહમ્મદ અરશદ ખાન રૂ. 20 લાખ, અરશિન કુલકર્ણી રૂ. 20 લાખ.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર રિટેઇન કરેલા ખેલાડીઓ

જાળવી રાખ્યું: ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, રજત પાટીદાર, અનુજ રાવત, દિનેશ કાર્તિક, મોહમ્મદ સિરાજ, કેમ ગ્રીન, વિલ જેક્સ, સુયશ પ્રભુદેસાઈ, મહિપાલ લોમરોર, કર્ણ શર્મા, રીસ ટોપલે, મનોજ ભંડાગે, મયંક , વિજયકુમાર વિશાલ, આકાશ દીપ, હિમાંશુ શર્મા, રાજન કુમાર.

બેંગલોરે હરરાજીમાં નવા ક્યા ક્યા ખેલાડી ખરીદ્યા ?

અલઝારી જોસેફ રૂ. 11.50 કરોડ, યશ દયાલ રૂ. 5 કરોડ, ટોમ કુરેન રૂ. 1.50 કરોડ, લોકી ફર્ગ્યુસન રૂ. 2 કરોડ, સ્વપ્નિલ સિંઘ રૂ. 20 લાખ, સૌરવ ચૌહાણ રૂ. 20 લાખ.

કોલકાતા નાઈટ રાઈડર્સ ક્યા ખેલાડી રીટેઇન કર્યા ?

શ્રેયસ અય્યર (કેપ્ટન), નીતિશ રાણા, રિંકુ સિંઘ, રહેમાનુલ્લાહ ગુરબાઝ, સુનીલ નારાયણ, જેસન રોય. સુયશ શર્મા, અનુકુલ રોય, આન્દ્રે રસેલ, વેંકટેશ ઐયર, હર્ષિત રાણા, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી

કોલકત્તાએ નવા ક્યા ક્યા ખેલાડીઓ ખરીદ્યા ?

કેએસ ભરત રૂ. 50 લાખ, ચેતન સાકરિયા રૂ. 50 લાખ, મિશેલ સ્ટાર્ક રૂ. 24.75 કરોડ, અંગક્રિશ રઘુવંશી રૂ. 20 લાખ, શેરફેન રધરફોર્ડ રૂ. 1.50 કરોડ, મનીષ પાંડે રૂ. 50 લાખ, મુજીબ ઉર રહેમાન રૂ. 2 કરોડ, ગસ એટકિન્સન રૂ. 1 કરોડ, સાકિબ હુસૈન રૂ. 20 લાખ.

રાજસ્થાન રોયલ્સ ક્યા ક્યા ખેલાડીઓ રિટેઇન કર્યા ?

સંજુ સેમસન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ, ડોનોવન ફરેરા, એડમ ઝમ્પા, અવેશ ખાન, સંદીપ શર્મા, કુલદીપ સેન, નવદીપ સૈની, કૃણાલ રાઠોડ

રાજસ્થાને ક્યા ક્યા ખેલાડીઓ નવા ખરીદ્યા ?

રોવમેન પોવેલ રૂ. 7.4 કરોડ, શુભમ દુબે રૂ. 5.80 કરોડ, ટોમ કોહલર-કેડમોર રૂ. 40 લાખ, આબિદ મુશ્તાક રૂ. 20 લાખ, નાન્દ્રે બર્જર રૂ. 50 લાખ.

દિલ્હી કેપિટલ ક્યા ખેલાડીઓ રિટેઇન કર્યા ?

ઋષભ પંત, ડેવિડ વોર્નર (કેપ્ટન, 2023), પૃથ્વી શો, એનરિચ નોર્ટજે, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, લુંગી એનગીડી, મિશેલ માર્શ, ઈશાંત શર્મા, મુકેશ કુમાર, પ્રવીણ દુબે, વિકી ઓસ્તવાલ, અભિષેક પોરલ, લાલિત યાદવ. ખલીલ અહેમદ, યશ ધુલ.

દિલ્હીએ ક્યા કયા ખેલાડી ખરીદ્યા ?

હેરી બ્રુક રૂ. 4 કરોડ, ટ્રિસ્ટન સ્ટબ્સ રૂ. 50 લાખ, રિકી ભુઇ રૂ. 20 લાખ, કુમાર કુશાગરા રૂ. 7.20 કરોડ, રસિક દાર રૂ. 20 લાખ, જ્યે રિચર્ડસન રૂ. 5 કરોડ, સુમિત કુમાર રૂ. 1 કરોડ, શાઇ હોપ રૂ. 75 લાખ, સ્વસ્તિક છિકારા રૂ. 20 લાખ.

સનરાઝર્સ હૈદરાબાદ ક્યા ક્યા ખેલાડી રીટેઇન કર્યા ?

એઇડન માર્કરમ (કેપ્ટન), રાહુલ ત્રિપાઠી, હેનરિક ક્લાસેન, મયંક અગ્રવાલ, ગ્લેન ફિલિપ્સ, ભુવનેશ્વર કુમાર, શાહબાઝ અહેમદ, વોશિંગ્ટન સુંદર, અભિષેક શર્મા, માર્કો જેન્સેન, ટી નટરાજન, અનમોલપ્રીત સિંહ, મયંક માર્કંડે, ઉમરાન મલિક, ફૈઝ મલીક. અબ્દુલ સમદ, ઉપેન્દ્ર યાદવ, નીતિશ રેડ્ડી, સનવીર સિંહ

હૈદરાબાદે ક્યા ક્યા ખેલાડીઓ ખરીદ્યા ?

ટ્રેવિસ હેડ રૂ. 6.8 કરોડ, વાનિન્દુ હસરંગા રૂ. 1.50 કરોડ, પેટ કમિન્સ રૂ. 20.50 કરોડ, જયદેવ ઉનડકટ રૂ. 1.60 કરોડ, આકાશ સિંહ રૂ 20 લાખ.

પંજાબ સુપર કિંગ્સ ક્યા ક્યા ખેલાડી રિટેઇન કર્યા ?

શિખર ધવન (કેપ્ટન), જીતેશ શર્મા, લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરાન, જોની બેરસ્ટો, કાગીસો રબાડા, નાથન એલિસ, અર્શદીપ સિંહ, સિકંદર રઝા, પ્રભસિમરન સિંહ, રાહુલ ચાહર, ગુરનૂર બ્રાર, શિવમ સિંહ, હરપ્રીત બ્રાર, વિદ્વાત કાવેરપ્પા, મેથ્યુ શોર્ટ, ઋષિ ધવન, હરપ્રીત ભાટિયા, અથર્વ તાયડે.

પંજાબે ક્યા ક્યા ખેલાડી ખરીદ્યા ?

હર્ષલ પટેલ રૂ. 11.75 કરોડ, ક્રિસ વોક્સ રૂ. 4.20 કરોડ, આશુતોષ શર્મા રૂ. 20 લાખ, વિશ્વનાથ પ્રતાપ સિંહ રૂ. 20 લાખ, તનય થિગરાજન રૂ. 20 લાખ, શશાંક સિંહ રૂ. 20 લાખ, પ્રિન્સ ચૌધરી રૂ. 20 લાખ, રિલે રોસોવ રૂ. 8 કરોડ.

IPL 2024 ની હરાજીમાં ન વેચાયેલા ખેલાડીઓ

પુલકિત નારંગ, મુરુગન અશ્વિન, શિવ સિંહ, ઈશાન પોરેલ, કુલદીપ યાદવ, મનન વ્હોરા, અરશદ ખાન, સરફરાઝ ખાન, રાજા બાવા, વિરંત શર્મા, અતિત શેઠ, હૃતિક શૌકીન, ઉર્વીલ પટેલ, વિષ્ણુ સોલંકી, અરશદ ખાન, સૌરવ ચૌહાણ, પ્રિયાંશ આર્ય, મન્નાન વોહરા, રોહન કુન્નુમલ, મનીષ પાંડે, રિલે રોસો, કરુણ નાયર, સ્ટીવ સ્મિથ, ફિલિપ મીઠું, જોશ અંગ્રેજી, કુસલ મેન્ડિસ, ગોરમંડ ફર્ગ્યુસન, જોશ હેઝલવુડ, વકાર સલામખિલ, આદિલ રશીદ, અકીલ હોસીન, ઈશ સોઢી, તબરેઝ શમ્સી, મુજીબ ઉર રહેમાન.

Leave a Comment