આજે તો હાવજનો દિવસ; જાણો કોણે અને શા માટે સિંહ દિવસની ઉજવણીની શરૂઆત કરી હતી ?
10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસ મનાવવામાં આવે છે, ત્યારે સિંહોના રક્ષા માટે આ દિવસની ઉજવણી શરૂ કરાઇ હતી.