માનવતા મરી પરવારી; ભાણવડના જામપરની સીમમાંથી તાજું જન્મેલ બાળક મળી આવતા ચકચાર

તાજું જન્મેલ બાળક

ખરેખર માનવતાને શરમાવે તેવી ઘટના ભાણવડના જામપર ગામની સિમમાંથી સામે આવી છે. અહિંયા માતાજીના મંદિર પાસેથી તાજું જન્મેલ બાળક ત્સજી દેવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. આં બાળક એવી સ્થિતિમાં મળ્યું કે જોનારા પર ચોંકી ગયા હતા. વાડી વિસ્તારમાં સુમસામ ઝાડી ઝાખરામાંથી આં બાળક મળી આવ્યું છે. જાણ થતા જ આરોગ્યની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક આં બાળકની પ્રાથમિક સારવાર હાથ ધરી હતી. બીજી બાજુ પોલીસ વિભાગે પણ વિગતો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Indreshwar Mahadev; એક એવું ઐતિહાસિક મંદિર, જ્યાં રહસ્યમય રીતે આપમેળે જ થાય છે શિવલિંગની પુજા

ઇન્દ્રેશ્વર મહાદેવ

Indreshwar Mahadev: છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં પ્રવાસન સ્થળો પર ટૂરિસ્ટો આવવાનું પ્રમાણ વધી …

Read more

CCTV માં જુઓ કેવી રીતે એક યુવકનું કરુણ મોત થયું, ભાણવડ માર્કેટિંગ યાર્ડમાં બની છે આ દુર્ઘટના!

ભાણવડમાં યુવકનું મોતના સીસીટીવી

આશાસ્પદ યુવકનું કરુણ મોત થતાં શોકનો માહોલ, ભાણવડ માર્કેટિંગ યાર્ડમાં વીજ શોક લાગતા જામજોધપુરના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું