ચંદ્રયાન 3ના રોવરની આ વાત જાણવા જેવી છે, ક્યારેય નહીં ભુસાય એવી છાપ લગાવશે ચંદ્ર પર, જાણો

ભારતની આ છલાંગ ચંદ્રની સપાટીના અભ્યાસ અને ચંદ્રના વાતાવરણના અભ્યાસ માટે હોકાયંત્ર સમાન સાબિત થશે.