આનંદો; GSRTC એસટી વિભાગમાં આવી બમ્પર ભરતી, 10 પાસ યુવાનો પણ કરી શકશે અરજી, વાંચો સંપૂર્ણ વિગત

ST Job Vacancy

હાલમાં જ એસટી વિભાગમાં નવી ભરતીના સમાચાર આવતા અનેક યુવાનો તૈયારીમાં લાગી ગયા છે. એસટી બોર્ડમાં એક સાથે 500થી વધારે કર્મચારીઓ નિવૃત થતાં ડ્રાયવર કંડક્‍ટર સહિત અનેક જગ્યા પરની ભરતી આવી છે.