દ્વારકા જિલ્લાની પળેપળના સમાચાર મેળવવા ગ્રૂપમાં જોઈન થવા and અહીં ક્લિક કરો .
Accept
Amazing DwarkaAmazing Dwarka
  • Home
  • Breaking News
  • મારુ ગુજરાત
    • દ્વારકા
      • ઓખા મંડળ સમાચાર
      • જામ કલ્યાણપુર સમાચાર
      • જામ ખંભાળિયા સમાચાર
      • ભાટિયા સમાચાર
      • ભાણવડ સમાચાર
    • પોરબંદર સમાચાર
  • ઐતિહાસિક સ્થળો
  • પ્રવાશન સ્થળો
  • વ્યક્તિ વિશેષ
  • બજાર ભાવ
  • Pages
    • About Us
    • Contacts Us
Reading: GSRTC Driver & Conductor bharti 2023: GSRTC માં ધોરણ 12 પાસ પર ભરતી
Share
Notification Show More
Aa
Amazing DwarkaAmazing Dwarka
Aa
  • Home
  • Breaking News
  • મારુ ગુજરાત
  • ઐતિહાસિક સ્થળો
  • પ્રવાશન સ્થળો
  • વ્યક્તિ વિશેષ
  • બજાર ભાવ
  • Pages
  • Home
  • Breaking News
  • મારુ ગુજરાત
    • દ્વારકા
    • પોરબંદર સમાચાર
  • ઐતિહાસિક સ્થળો
  • પ્રવાશન સ્થળો
  • વ્યક્તિ વિશેષ
  • બજાર ભાવ
  • Pages
    • About Us
    • Contacts Us
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Amazing Dwarka > News > Breaking News > GSRTC Driver & Conductor bharti 2023: GSRTC માં ધોરણ 12 પાસ પર ભરતી
Breaking News

GSRTC Driver & Conductor bharti 2023: GSRTC માં ધોરણ 12 પાસ પર ભરતી

GSRTC માં ધોરણ 12 પાસ પર ભરતી, અરજી કરવા તેમજ અરજીની કરવાની સંપૂર માહિતી વિગત વાર જાણો.

Amazing Dwarka
Last updated: 2023/08/06 at 6:06 PM
Amazing Dwarka 4 months ago
Share
GSRTC Driver & Conductor bharti 2023
GSRTC Driver & Conductor bharti 2023
SHARE
  • 4062 જગ્યાઓ પર ડ્રાઇવર અને કંડકટર ની ભરતી
  • ધોરણ 12 પાસ પર ભરતી

GSRTC Driver & Conductor bharti 2023નમસ્તે મિત્રો તાજેતરમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા એક જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં કંડક્ટરની પોસ્ટ માટે કુલ 3342 જગ્યાઓ ભરવામાં આવશે તથા ડ્રાઈવર ની પોસ્ટ માટે કુલ 4062 જગ્યાઓ ભરવામાં આવશે આમ કુલ ખાલી જગ્યાઓ 7404 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે GSRTC bharti 2023: ને લગતી તમામ જરૂરી માહિતી નીચે આપેલ છે

Contents
GSRTC Bharti 2023 – GSRTC ભરતી 2023GSRTC Driver & Conductor bharti 2023પોસ્ટનું નામ અને ખાલી જગ્યાની વિગતોGSRTC bhartiની વયમર્યાદાGSRTC ભરતીની શૈક્ષણીક લાયકાતGSRTC પગારધોરણGSRTC ડ્રાઈવર અને કંડક્ટર માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

GSRTC Bharti 2023 – GSRTC ભરતી 2023

સંસ્થાનુ નામગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)
પોસ્ટ નુ નામડ્રાઇવર અને કંડક્ટર
ખાલી જગ્યા7404
છેલ્લી તારીખ06 સપ્ટેમ્બર 2023
વેબસાઈટgsrtc.in

GSRTC Driver & Conductor bharti 2023

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કુલ 7404 જગ્યાઓ પર GSRTC bharti 2023: માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરતી 2023 નુ ઓનલાઈન ફોર્મ ભરવાનું 07 ઓગસ્ટ 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 06 સપ્ટેમ્બર 2023 સુધી ચાલશે આ તારીખ પછી કરેલી કોઈ પણ પ્રકારની અરજી સ્વીકારવામાં આવશે નહિ એટલે સમય મર્યાદામાં રાખી અરજી કરવી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરતી 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ મા આપેલ તમામ જરૂરી ડીટેઈલ વિગતવાર વાંચી પછી સતાવાર વેબસાઇટ gsrtc.in ની મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે GSRTC bharti ની મહત્વની માહિતી જેવી કે પસંદગી પ્રક્રિયા, મહત્ત્વની તારિખ, લાયકાત, પગારધોરણ, પાત્રતામાપદંડ, વયમર્યાદા, અરજી કરવાની રીત જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને શેયર કરો

પોસ્ટનું નામ અને ખાલી જગ્યાની વિગતો

મિત્રો નોટીફિકેશન માં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરતી 2023 માં ડ્રાઈવર અને કંડક્ટર ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે આપેલ પોસ્ટ માટે કુલ ખાલી જગ્યાઓ 7404 છે તમામ પોસ્ટ માટે અલગ અલગ ખાલી જગ્યા છે જે તમે નીચે આપેલ ટેબલ માં જોઈ શકો છો જો તમે આપેલ કોઈ પણ પોસ્ટ માટે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો આ ભરતી માટે અરજી કરી દેવી વધુ માહિતી માટે આ લેખ આખો વાંચો

ડ્રાઇવર4062
કંડક્ટર3342

GSRTC bhartiની વયમર્યાદા

પોસ્ટનું નામવયમર્યાદા
ડ્રાઇવર25 વર્ષથી 34 વર્ષ
કંડક્ટર18 વર્ષથી 34 વર્ષ

GSRTC ભરતીની શૈક્ષણીક લાયકાત

પોસ્ટનું નામશૈક્ષણીક લાયકાત
ડ્રાઇવર12 પાસ + હેવી ડ્રાઇવિંગ લાયસન્સ + 4 વર્ષ અનુભવ
કંડક્ટર12 પાસ + કંડક્ટર લાયસન્સ અને બેઝ + First Aid Certificate

GSRTC પગારધોરણ

મિત્રો નોટિફિકેશન માં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરતી 2023 માં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને નીચે આપેલ ટેબલ પ્રમાણે પગારધોરણ મળવાપાત્ર છે પગારધોરણ સબંધિત વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો

ડ્રાઇવરરૂપિયા 18,500/-
કંડક્ટરરૂપિયા 18,500/-

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

ડ્રાઈવરની જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
કંડક્ટર જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ડ્રાઈવરની ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
કંડક્ટર ની ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો

GSRTC ડ્રાઈવર અને કંડક્ટર માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

છેલ્લી તારીખ:- 06 સપ્ટેમ્બર 2023

You Might Also Like

દિવાળી પર Dwarkadhishના દર્શને જવાના છો ? તો એકવખત આ સમાચાર જરૂર વાંચી લેજો!

Amazing Dwarka Amazing Navratri: બે દિવસની વેલકમ નવરાત્રીમાં ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ

MLA Hemant Khava: રોડ રસ્તા મુદ્દે ધારાસભ્ય હેમંત ખવાએ યોજી આક્રોશ રેલી, મોટી સંખ્યામાં લોકો જોડાયા

Khambhaliya: ખંભાળિયામાં મીની તરેણેતર સમાન ગણાતા લોકમેળાનું આયોજન, મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી

Eco friendly Ganpati idol: લાખો યુવાનોને પ્રેરણા આપતો ખંભાળિયાના ગામડાનો આ યુવક; માટીના એવા ગણપતિ બનાવે કે અક્કલ કામ ન કરે

TAGGED: Education, GSRTC, GUjarat
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
Previous Article ભૂરિયાઓની પહેલી પસંદ છે ગુજરાત, ટૂરિઝમના રિપોર્ટમાં દાવો, દેશમાં સૌથી વધુ વિદેશી પ્રવાસી ગુજરાત આવ્યા
Next Article ગુજરાતના રાજકારણમાં નવો અધ્યાય શરૂ; લોકસભા ચૂંટણી માટે AAP અને કોંગ્રેસે હાથ મિલાવ્યા
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

Dwarkadhish

દિવાળી પર Dwarkadhishના દર્શને જવાના છો ? તો એકવખત આ સમાચાર જરૂર વાંચી લેજો!

1 month ago
Amazing Dwarka Amazing Navratri

Amazing Dwarka Amazing Navratri: બે દિવસની વેલકમ નવરાત્રીમાં ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ

2 months ago
MLA Hemant Khava protest rally

MLA Hemant Khava: રોડ રસ્તા મુદ્દે ધારાસભ્ય હેમંત ખવાએ યોજી આક્રોશ રેલી, મોટી સંખ્યામાં લોકો જોડાયા

2 months ago
mini tarnetar tarike janitu khambhaliya

Khambhaliya: ખંભાળિયામાં મીની તરેણેતર સમાન ગણાતા લોકમેળાનું આયોજન, મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી

2 months ago
about us

દેવભૂમિ દ્વારકા જિલ્લાની પળેપળની માહિતી આપતું સૌથી મોટું ડિજિટલ પ્લેટફોર્મ અમેઝિંગ દ્વારકા. નાનામાં નાના ગામડાથી લઈને શહેરના સચોટ સમાચાર અમેઝિંગ દ્વારકા પર

Find Us on Socials

© Amazing Dwarka. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Lost your password?