કારગીલ યુદ્ધ વિજય દિવસ 2023; મા ભારતીના વીર સપૂતોની વિરતા, દુશ્મનોને દોડાવી દોડાવીને દેશની સરહદમાંથી પાછા ધકેલી દીધા

KARGIL-WAR

કારગીલ યુદ્ધના સૈનિકોની બહાદુરી અને વીરતાને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે જેઓએ પ્રાણની ચિંતા કર્યા વગર ઓપરેશન વિજયમાં જોડાયા અને દેશની શાન પર જરાય આંચ ન આવવા દીધી. દુશ્મનોને જડબાતોડ જવાબ આપ્યો અને ખદેડી મુક્યા હતા.

કારગિલ યુદ્ધ; ગુજરાતના આ 12 વીર સપૂતોએ મા ભારતીની રક્ષા કાજે આપી હતી પ્રાણની આહુતી

કારગિલની લડાઇમાં મા ભારતની રક્ષા કાજે 559 વીર સપૂતોએ પ્રાણની આહુતી આપી દીધી જેમાં ગુજરાતના પણ 12 જવાનોનો સમાવેશ થાય છે.