નંદ ઘેર આનંદ ભયો; જન્માષ્ટમીએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન, કાન્હા વિચાર મંચે તડામાર તૈયારી શરૂ કરી

અખિલ ભ્રમાંડના નાથ શ્રી કૃષ્ણ ભગવાનના જન્મને લઈને આહીર સમાજ સહિત અઢારે વરણમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલ ભગવાન દ્વારકાધીશની પવિત્ર ભૂમિ દ્વારકામાં કાન્હા વિચાર મંચ દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે.

દ્વારકામાં શ્રીમદ્ ભાગવત કથાનું સુંદર આયોજન, પુજ્ય ભાઇ શ્રી રમેશભાઇ કરાવશે અલૌકિક કથાનું રસપાન

ચારધામ પૈકી એક એવા દેવભૂમિ દ્વારકામાં શ્રીમદ્ ભાગવત કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય ભાઇ શ્રી રમેશભાઇ ઓઝાના મુખપટલથી કથાનું રસપાન કરાવવામાં આવશે.