Job Fair 2023: આજના ટેક્નોલોજીના યુગમાં રોજગારની ખુબ જ અછત થઇ રહી છે. ખાસ કરીને હરીફાઈના આં જમાનામાં નોકરી મેળવવી ખુબ જ મુશ્કેલ બન્યું છે. જો કે સરકાર દ્વારા સતત યુવાનોને નોકરી મળે તે દિશામાં કામ થઇ રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવાનોને નોકરી મળે તે માટે ખંભાળિયામાં ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં અનેક જાણીતી ખાનગી કંપનીના લોકો આવશે અને યુવાનોની લાયકાત પ્રમાણે પસંદગી કરશે. તો લાયક ઉમેદવારને સ્થળ પર જ નોકરીનો અપોઈન્ટમેન્ટ લેટર પણ આપવામાં આવશે.
ક્યારે યોજાશે Job Fair 2023 ?
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દેવભૂમિ દ્વારકા દ્વારા આઈટીઆઈ ખંભાળિયા માં ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 29/08/2023 ના સવારે 10:30 કલાકે આટીઆઈ ખંભાળિયામાં નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુ વચ્ચે સેતુરૃપ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે.
ઉમેદવારોએ આ વાતનું રાખવું ખાસ ધ્યાન
ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવબળની જરૂરિયાત હોય ત્યારે ઈચ્છા ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવાયું છે. જોબફેરમાં જુદીજુદી કંપનીઓના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે. આ એક ઓપન જોબફેર હોય કોલ લેટરના મળેલ હોય તેવા અથવા રોજગાર કચેરીમાં નામ નોંધણીના કરાવેલ હોય તેવા ઉમેદવારો પણ સ્વખર્ચે આ જોબફેરમાં હાજર રહી શકશે તેમ યાદીમાં જણાવાયું છે.
Job Fair માં કોણ હાજર રહી શકશે ?
આ એક ઓપન જોબફેર હોય કોલ લેટરના મળેલ હોય તેવા અથવા રોજગાર કચેરીમાં નામ નોંધણીના કરાવેલ હોય તેવા ઉમેદવારો પણ સ્વખર્ચે આ જોબફેરમાં હાજર રહી શકશે તેમ યાદીમાં જણાવાયું છે.
Job Fair Details
Job Fair Name | Job Fair ITI khambhalia at Gujarat, Dev Bhoomi Dwarka |
Venue | ITI JAM KHAMBHALIYA DIST DEVBHUMI DWARKA |
Date | 29th Aug 23 |
Registration Start Date/Time | 24-Aug-2023 02:00:00 PM |
Registration End Date/Time | 29-Aug-2023 09:00:00 AM |
Job Fair Start Date/Time | 29-Aug-2023 10:30:00 AM |
Job Fair End Date/Time | 29-Aug-2023 02:00:00 PM |
Source : https://www.ncs.gov.in/
કઈ કઈ જગ્યા માટે છે ભરતી ?
આ પણ જુઓ !!
જ્ઞાન સહાયક ભરતી | https://www.amazingdwarka.com/gyan-sahayak-bharti-2023-apply-online/ |
PM Yashshavi Yojna | https://www.amazingdwarka.com/pm-yashasvi-yojana/ |