Amazing dwarka update: દેવભૂમિ દ્વારકામાં ચક્રવાતની ભારે અસર જોવા મળી રહી છે. ભારે પવનના કારણે રૂક્ષ્મણી મંદિરની ધ્વજા તૂટી હવામાં ઊડી. હાલ તેજ પવન ચાલી રહ્યો હોવાથી સલામતીના ભાગરૂપે બીજી ધ્વજા ચડાવવાનું પૂજારી દ્વારા મોકૂફ રખાયું. શું ધ્વજાનું તૂટી પડવું એ સંકટના એંધાણ છે કે?
બિપરજોય વાવાઝોડુ LIVE
ગુજરાત માથે હાલ બિપરજોય વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે. આ વાવાઝોડુ તારીખ 14-15 જૂને કચ્છ ના માંડવી અને નલીયામા ટકરાય તેવી શકયતાઓ છે. ત્યારે આની સાથે સાથે અન્ય જિલ્લાઓમા પણ આ વાવાવાઝોડાની અસર વર્તાશે. જેમા વિવિધ જિલ્લાઓમા અલગ અલગ સ્પીડે પવન ફૂંકાશે. આવતા 4 દિવસની હવામાન વિભાગની આગાહિ જોઇએ જેમા જિલ્લાવાઇઝ કેટલી ઝડપે પવન ફૂંકાશે તે જોઇએ.
કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં જાહેર કરાયા ઇમરજન્સી હેલ્પલાઇન નંબર
બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે. જેના પગલે તંત્ર દ્વારા આગોતરા આયોજન અને વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે અને તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કંટ્રોલરૂમ શરૂ કરાયા છે અને ઇમરજન્સી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા હેલ્પલાઇન નંબર
ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ટેલિફોન નં. | 02833 – 234731 |
ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ મો. નં. | 9512819998 |
દેવભૂમિ દ્વારકા જિલ્લા કંટ્રોલરૂમ ટેલિફોન નં. | (02833)- 232125/ 232084 |
દેવભૂમિ દ્વારકા જિલ્લા કંટ્રોલરૂમ મો. નં. | 7859923844 |
ખંભાળિયા તાલુકા કંટ્રોલરૂમ ટેલિફોન નં. | 02833 – 234113 |
ખંભાળિયા તાલુકા કંટ્રોલરૂમ મો. નં. | 7861984900 |
ભાણવડ તાલુકા કંટ્રોલરૂમ ટેલિફોન નં. | 02896 – 232113 |
ભાણવડ તાલુકા તાલુકા કંટ્રોલરૂમ મો. નં. | 8866315878 |
કલ્યાણપુર તાલુકા કંટ્રોલરૂમ ટેલિફોન નં. | 02891 – 286227 |
કલ્યાણપુર તાલુકા કંટ્રોલરૂમ મો. નં. | 9974940580 |
કચ્છ જિલ્લા હેલ્પલાઇન નંબર
કચ્છ જિલ્લા કંટ્રોલરૂમ નંબર | 02832-252347, 02832-250923 |
ભુજ તાલુકા કંટ્રોલરૂમ નંબર | 02832-230832 |
માંડવી તાલુકા કંટ્રોલરૂમ નંબર | 02834-222711 |
મુંદરા તાલુકા કંટ્રોલરૂમ નંબર | 02838-222127 |
અંજાર તાલુકા કંટ્રોલરૂમ નંબર | 02836-242588 |
ગાંધીધામ તાલુકા કંટ્રોલરૂમ નંબર | 02836-250270 |
ભચાઉ તાલુકા કંટ્રોલરૂમ નંબર | 02837-224026 |
રાપર તાલુકા કંટ્રોલરૂમ નંબર | 02830-220001 |
નખત્રાણા તાલુકા કંટ્રોલરૂમ નંબર | 02835-222124 |
અબડાસા તાલુકા કંટ્રોલરૂમ નંબર | 02831-222131 |
લખપત તાલુકા કંટ્રોલરૂમ નંબર | 02839-233341 |