માનવતા મરી પરવારી; ભાણવડના જામપરની સીમમાંથી તાજું જન્મેલ બાળક મળી આવતા ચકચાર

તાજું જન્મેલ બાળક

ખરેખર માનવતાને શરમાવે તેવી ઘટના ભાણવડના જામપર ગામની સિમમાંથી સામે આવી છે. અહિંયા માતાજીના મંદિર પાસેથી તાજું જન્મેલ બાળક ત્સજી દેવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. આં બાળક એવી સ્થિતિમાં મળ્યું કે જોનારા પર ચોંકી ગયા હતા. વાડી વિસ્તારમાં સુમસામ ઝાડી ઝાખરામાંથી આં બાળક મળી આવ્યું છે. જાણ થતા જ આરોગ્યની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક આં બાળકની પ્રાથમિક સારવાર હાથ ધરી હતી. બીજી બાજુ પોલીસ વિભાગે પણ વિગતો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Salangpur Vivad | સાળંગપુરમાં શું છે વિવાદ? શું છે ભીંત ચિંત્રોમાં? સાધુ-સંતો કેમ છે નારાજ ?

Salangpur Vivad

Salangpur Vivad: હાલમાં સાળંગપુર મંદિરનો વિવાદ સમગ્ર રાજ્યમાં ખુબ ચર્ચામાં છે. સાળંગપુર કષ્ટભંજન …

Read more

Indreshwar Mahadev; એક એવું ઐતિહાસિક મંદિર, જ્યાં રહસ્યમય રીતે આપમેળે જ થાય છે શિવલિંગની પુજા

ઇન્દ્રેશ્વર મહાદેવ

Indreshwar Mahadev: છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં પ્રવાસન સ્થળો પર ટૂરિસ્ટો આવવાનું પ્રમાણ વધી …

Read more

અનેક રહસ્યોથી ભરપૂર 570 વર્ષ જુનું અતિ પૌરાણિક તુંગેશ્વર મહાદેવ મંદિર; દર વર્ષે શિવલિંગ કેમ હલનચલન કરે છે?

તુંગેશ્વર મહાદેવ

વિવિધતા અને પૌરાણિક મંદિરો જેની ઓળખ છે એવા હાલાર પ્રદેશની વાત જ નીરાળી છે. અહીં કુદરતે ખોબલે ને ખોબલે સુંદરતા ભેટ આપી છે. એક તરફ ઘુઘવતો દરિયાકાંઠો કુદરતના રૌદ્ર સ્વરૂપના દર્શન કરાવે છે, તો બીજી બાજુ ડુંગરોની હારમાળામાં પ્રકૃતિના રમણીય શાંત, સુંદરતાના દર્શન કરાવે છે.

ભાગ્યે જ બનતી ઘટના ઓખાના મધદરિયે બની, બે બોટ વચ્ચે સર્જાયો અકસ્માત, જાણો પછી શું થયું

108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. અને બંને ઈજાગ્રસ્તોને 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

ગર્વ છે હું ગુજરાતી છું; આપણી ગુજરાતી ભાષાની આ વાત તો તમે નહીં જ જાણતા હોવ, કરો અહીં ક્લિક

ગર્વ છે હું ગુજરાતી છું; આપણા ગુજરાતી ભાષાની આ વાત તો તમે નહીં જ જાણતા હોવ, કરો અહીં ક્લિક

China Products; શું ચાઇનાના લસણમાં વાયરસ છે ? જામનગર હાપા યાર્ડમાં વેપારીઓએ ચાઇનાના લસણનો બહિષ્કાર કર્યો

Amazing Dwarka: અત્યાર સુધી તો તમે ચાઇનાની વસ્તુનો બહિષ્કાર વિશે સાંભળ્યું હશે, પરંતુ …

Read more