Khambhalia; રક્ષાબંધન પહેલા જ ભાઇ-બહેનના મોત; ખંભાળિયામાં એવી તે શું ઘટના બની કે ગામમાં શોક ફેલાયો
Amazing Dwarka; રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે બહેનો માર્કેટમાંથી ભાઈઓ માટે …
દ્વારકા; ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ દ્વારકા તાલુકામાં આવેલું પૌરાણિક સમયથી જાણીતું યાત્રાધામ તેમ જ તાલુકાનું મુખ્ય મથક છે. ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ એવી આ દ્વારકા નગરી પ્રાચીન સમયથી અત્યાર સુધીમાં અનેક વખત જિર્ણોદ્ધાર પામી છે. વર્ષ ૨૦૧૩ માં દ્વારકા નગરને દેવભૂમિ દ્વારકા નામ આપી અલગ જિલ્લા તરીકે ઘોષિત કરાયું.
Amazing Dwarka; રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે બહેનો માર્કેટમાંથી ભાઈઓ માટે …
Amazing Dwarka: આજે અધિક માસ એટલે પુરૂષોતમ મહિનાનો છેલ્લો દિવસ છે અને આવતી …
Amazing Dwarka: 15મી ઓગસ્ટના રોજ સમગ્ર દેશમાં આઝાદીની ખુશી મનાવવામાં આવી હતી. સ્કૂલ, …
દ્વારકામાં અધિકમાસની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકામાં અધિક માસની જન્માષ્ટમીની ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
કારણ કે ડોક્ટર્સની ટીમ દ્વારા ગાયની સારવાર કરવામાં આવી રહી હોવા છતાં આ ગાયનો જીવ બચી શક્યો ન હતો.
જામ ખંભાળિયામાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. જેને લઈને પરિવારમાં માતમનો માહોલ છવાઈ ગયો છે.
જામખંભાળિયા ખાતે આગામી તા.૧૩/૦૮/૨૦૨૩ના રવિવારે સવારે ૧૦:૩૦ કલાકે ૯ થી ૧૫ બી ૧૬ થી ૨૧ વર્ષની વય મર્યાદાના લોકો માટે ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.
અખિલ ભ્રમાંડના નાથ શ્રી કૃષ્ણ ભગવાનના જન્મને લઈને આહીર સમાજ સહિત અઢારે વરણમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલ ભગવાન દ્વારકાધીશની પવિત્ર ભૂમિ દ્વારકામાં કાન્હા વિચાર મંચ દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે.
ચારધામ પૈકી એક એવા દેવભૂમિ દ્વારકામાં શ્રીમદ્ ભાગવત કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય ભાઇ શ્રી રમેશભાઇ ઓઝાના મુખપટલથી કથાનું રસપાન કરાવવામાં આવશે.
દેશને કાળમુખા દુશ્કાળથી બચાવવા અને પ્રદુષણ ઘટાડવાના લક્ષ્ય સાથે વન મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી.